પાટણ જિલ્લાનું ૧૯મુવિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન તા. ૨૫ થી ૨૭/૯/૨૦૧૭ દરમિયાન પાયોનિયર સ્કૂલ, પાટણ ખાતે યોજાઈ ગયું.વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનના ઉદઘાટક તરીકે શ્રી ચૌહાણ સાહેબ (નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પાટણ), પાયોનિયર સંકુલના મેને.ટ્રસ્ટીશ્રી વિવેકભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીગણ અને મહાનુભાવો, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.કે.વ્યાસ, ડાયટ પ્રાચાર્યશ્રી ડૉ.બી.પી.ચૌધરીએ ઉપસ્થિત રહી સ્ટોલોની મુલાકાત લઇ બાળ-વૈજ્ઞાનિકોને માર્ગદર્શિત કર્યા અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો
News & Events