Inspire Award(ઈન્સ્પાયર એવોર્ડ)
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) અને ભારત સરકાર દ્વારા આ એક સ્કીમ અમલમાં છે, જેનો મુખ્ય હેતુ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને રચનાત્મકતા અને નાવિન્યપૂર્ણ પ્રોજેક્ટ ને પ્રોત્સાહિત કરવાનો છે.જેમાં 1 મિલિયન થી વધુ વિજ્ઞાન અને સામાજિક રીતે ઉપયોગી મૌલિક વિચાર નવીનીકરણ ને પ્રોત્સાહન આપવું જેમાં વિદ્યાર્થી શાળા થકી INSPIRE ની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવીને પોતાનો પ્રોજેક્ટ અપલોડ કરે છે એક સારા વધુમાં વધુ પાંચ નાવિન્યપૂર્ણ મૌખિક વિચારો/મોડેલ રજૂ કરી શકે છે.પસંદગી પામેલ મોડેલ/કૃતિ/વિચાર રજુ કરનાર વિદ્યાર્થીના બેંક ખાતામાં 10000 નીરકમપ્રોત્સાહક જમા કરવામાં આવે છે.
DISTRICT INSTITUTE OF EDUCATION AND TRAINING, PATAN
News & Events